ભારત અને મલેશિયા

ભારત અને મલેશિયા

  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે પ્રસારણ, સમાચારોની આપ-લે અને ઓડિયો-વિઝ્યુઅલ કાર્યક્રમોના ક્ષેત્રે સહકારને મજબૂત કરવા તેમજ મલેશિયા સાથે ભારતના મૈત્રીપૂર્ણ સંબંધોને નોંધપાત્ર રીતે વધારવા માટે એમઓયુ/કરારને મંજૂરી આપી છે.
  • આ સાથેપ્રસાર ભારતી દ્વારા વિવિધ દેશો સાથે હસ્તાક્ષર કરાયેલા કુલ એમઓયુની સંખ્યા વધીને 46 થઈ ગઈ છે.
  • પ્રસાર ભારતી રાષ્ટ્રનિર્માણમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને દેશ અને વિદેશમાં દરેકને અર્થપૂર્ણ અને સચોટ સામગ્રી પ્રદાન કરવા પર સતત ધ્યાન કેન્દ્રિત કરે છે.

આ એમઓયુ અન્ય દેશોમાં સામગ્રીના વિતરણમાંઆંતરરાષ્ટ્રીય બ્રોડકાસ્ટર્સ સાથે ભાગીદારી વિકસાવવા અને નવી ટેક્નોલોજીની માંગને પહોંચી વળવા નવી વ્યૂહરચનાઓ શોધવામાં નિર્ણાયક બનશે

DICS Branches

Our Branches

DICS Ahmedabad

Ahmedabad

(Head Office)

Address : 506, 3rd EYE THREE (III), Opp. Induben Khakhrawala, Girish Cold Drink Cross Road, CG Road, Navrangpura, Ahmedabad, 380009.


Mobile : 8469231587 / 9586028957

Telephone : 079-40098991

E-mail: dics.upsc@gmail.com

Gandhinagar

Address: A-306, The Landmark, Urjanagar-1, Opp. Spicy Street, Kudasan – Por Road, Kudasan, Gandhinagar – 382421


Mobile : 9723832444 / 9723932444

E-mail: dics.gnagar@gmail.com

DICS Vadodara

Vadodara

Address: 2nd Floor, 9 Shivali Society, L&T Circle, opp. Ratri Bazar, Karelibaugh, Vadodara, 390018


Mobile : 9725692037 / 9725692054

E-mail: dics.vadodara@gmail.com

DICS Surat

Surat

Address: 403, Raj Victoria, Opp. Pal Walkway, Near Galaxy Circle, Pal, Surat-394510


Mobile : 8401031583 / 8401031587

E-mail: dics.surat@gmail.com

DICS New Delhi

New Delhi(In Association with Edge IAS)

Address: 57/17, 2nd Floor, Old Rajinder Nagar Market, Bada Bazaar Marg, Delhi-60


Mobile : 9104830862 / 9104830865

E-mail: dics.newdelhi@gmail.com