Basics Of GPSC Class Exam

Basics Of GPSC Class 1 and Class 2 Exam

ભારતીય બંધારણ અંતર્ગત સંરચિત ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા चयनं सत्वशीलानाम् (સદગુણી ની પસંદગી) આ પંક્તિ ને ખરા અર્થ માં પરિપૂર્ણ કરવા GPSC દ્વારા વિવિધ પ્રશાસનિક અને વહીવટી પોસ્ટ માટે પરીક્ષા નું આયોજન કરવામાં આવે છે.અને જેનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્ય અને દેશ માં સુશાસન ને સ્થાપિત કરવાનો છે. આ તમામ સેવાઓની સૂચિ વિભાગ 2 હેઠળ ઉપલબ્ધ છે, 'સેવાઓ અને પોસ્ટ્સ સિવિલ સર્વિસ પરીક્ષા દ્વારા ફાઇલ કરવામાં આવશે.'

પરીક્ષાના માપદંડો

રાષ્ટ્રીયતા : ભારતીય

લાયકાત : 20 વર્ષ અને કોઈ પણ શાખામાં સ્નાતક (અંતિમ વર્ષમાં વિદ્યાર્થીઓ પણ Prelim માટે Appear થઈ શકે છે)

ઉમર માં છૂટછાટ :


  • બિનઅનામત (સામાન્ય) વર્ગ મહિલા : +૫ વર્ષ (૪૫ વર્ષ સુધી)
  • SC/ST/OBC: +૫ વર્ષ (૪૫ વર્ષ સુધી)
  • Ex-Servicemen +૫ વર્ષ (૪૫ વર્ષ સુધી)
તબક્કો ૧ : પ્રિલીમ
પેપર સમય ગુણ
સામાન્ય અભ્યાસ- ૧ 3 કલાક ૨००
કુલ ગુણ ૨००


*પ્રિલીમનરી પરીક્ષાનો સ્કોર અંતિમ પસંદગી માટે ધ્યાનમાં લેવામાં આવતો નથી.

*ખોટાં જવાબ માટે 1/3 (0.3) નેગેટીવ માર્કિંગ રહેશે.



તબક્કો ૨ : મુખ્ય પરીક્ષા
પેપર સમય ગુણ
ગુજરાતી ભાષા 3 કલાક Qualifying only
(with minimum 25% Marks)
in each paper
300
અંગ્રેજી ભાષા 3 કલાક 300
નિબંધ લેખન 3 કલાક ૨૫૦
સામાન્ય અભ્યાસ ૧ 3 કલાક History,
Cultural Heritage
Geography
૨૫૦
સામાન્ય અભ્યાસ ર 3 કલાક Indian Polity and Constitution,
Governance and Social Justice,
Indian Society
૨૫૦
સામાન્ય અભ્યાસ 3 3 કલાક Science and Technology, Environmental
Science and Disaster Management,
Economy of India and Gujarat, Ca
૨૫૦
સામાન્ય અભ્યાસ ૪ 3 કલાક Ethics ૨૫૦
લેખિત પરીક્ષાના કુલ ગુણ
પેપર નં. ૩ થી ૭ સુધી
૧૨૫૦


તબક્કો 3: વ્યક્તિગત કસોટી

આખરી પસંદગી માટે ગણતરીમાં લેવાના થતા કુલ ગુણ
૧૫૦

૧૪૦૦



DICS Branches

Our Branches

DICS Ahmedabad

Ahmedabad

(Head Office)

Address : 506, 3rd EYE THREE (III), Opp. Induben Khakhrawala, Girish Cold Drink Cross Road, CG Road, Navrangpura, Ahmedabad, 380009.


Mobile : 8469231587 / 9586028957

Telephone : 079-40098991

E-mail: dics.upsc@gmail.com

Gandhinagar

Address: A-306, The Landmark, Urjanagar-1, Opp. Spicy Street, Kudasan – Por Road, Kudasan, Gandhinagar – 382421


Mobile : 9723832444 / 9723932444

E-mail: dics.gnagar@gmail.com

DICS Vadodara

Vadodara

Address: 2nd Floor, 9 Shivali Society, L&T Circle, opp. Ratri Bazar, Karelibaugh, Vadodara, 390018


Mobile : 9725692037 / 9725692054

E-mail: dics.vadodara@gmail.com

DICS Surat

Surat

Address: 403, Raj Victoria, Opp. Pal Walkway, Near Galaxy Circle, Pal, Surat-394510


Mobile : 8401031583 / 8401031587

E-mail: dics.surat@gmail.com

DICS New Delhi

Ahmedabad (Associate Partner) Edukreme UPSC-GPSC Powered by DICS

Address: 303,305 K 158 Complex Above Magson, Sindhubhavan Road Ahmedabad-380059


Mobile : 9974751177 / 8469231587

E-mail: dicssbr@gmail.com

DICS New Delhi

New Delhi(In Association with Edge IAS)

Address: 57/17, 2nd Floor, Old Rajinder Nagar Market, Bada Bazaar Marg, Delhi-60


Mobile : 9104830862 / 9104830865

E-mail: dics.newdelhi@gmail.com