હોર્મૂઝ સામુદ્રધુની

 

  • ઈરાન અને ઓમાન હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) ને 60 દિવસ માટે ફરીથી ખોલવા માટે સંમત થયા છે.

 

હોર્મુઝની સામુદ્રધુની

  • સ્થાન: ઉત્તરમાં ઈરાન અને દક્ષિણમાં ઓમાન તથા UAE વચ્ચે આવેલી આ સામુદ્રધુની પર્સિયન ગલ્ફને ગલ્ફ ઓફ ઓમાન અને અરબી સમુદ્ર સાથે જોડે છે.
  • વિશ્વના કુલ તેલના 20% જથ્થાનું વહન આ માર્ગે થાય છે.
  • સાઉદી અરેબિયા, UAE, કુવૈત, કતાર, ઈરાક, બહેરીન અને ઈરાન દ્વારા ઉત્પાદિત તેલની નિકાસ માટેનો મુખ્ય માર્ગ.
  • ભારતની કુલ ક્રૂડ ઓઈલ (કાચા તેલ)ની આયાતનો લગભગ 40%, LNG આયાતનો 50%થી વધુ અને LPG આયાતનો 90% હિસ્સો આ માર્ગેથી પસાર થાય છે.
DICS Branches

Our Branches

DICS Ahmedabad

Ahmedabad

(Head Office)

Address : 506, 3rd EYE THREE (III), Opp. Induben Khakhrawala, Girish Cold Drink Cross Road, CG Road, Navrangpura, Ahmedabad, 380009.


Mobile : 8469231587 / 9586028957

E-mail: dics.upsc@gmail.com

Gandhinagar

Address: A-306, The Landmark, Urjanagar-1, Opp. Spicy Street, Kudasan – Por Road, Kudasan, Gandhinagar – 382421


Mobile : 9723832444 / 9723932444

E-mail: dics.gnagar@gmail.com

DICS Vadodara

Vadodara

Address: 2nd Floor, 9 Shivali Society, L&T Circle, opp. Ratri Bazar, Karelibaugh, Vadodara, 390018


Mobile : 9725692037 / 9725692054

E-mail: dics.vadodara@gmail.com

DICS Surat

Surat

Address: 403, Raj Victoria, Opp. Pal Walkway, Near Galaxy Circle, Pal, Surat-394510


Mobile : 8401031583 / 8401031587

E-mail: dics.surat@gmail.com

DICS New Delhi

Ahmedabad (Associate Partner) Edukreme UPSC-GPSC Powered by DICS

Address: 303,305 K 158 Complex Above Magson, Sindhubhavan Road Ahmedabad-380059


Mobile : 9974751177 / 8469231587

E-mail: dicssbr@gmail.com

DICS New Delhi

New Delhi(In Association with Edge IAS)

Address: 57/17, 2nd Floor, Old Rajinder Nagar Market, Bada Bazaar Marg, Delhi-60


Mobile : 9104830862 / 9104830865

E-mail: dics.newdelhi@gmail.com