T20 ક્રિકેટ વર્લ્ડ કપ

T20 ક્રિકેટ વર્લ્ડ કપ
•    જીત અગરકરની આગેવાની હેઠળની પાંચ સભ્યોની સિનિયર મેન્સ ક્રિકેટ સિલેક્શન કમિટીએ 2024 ICC મેન્સ T20 ક્રિકેટ વર્લ્ડ કપ માટે 15-સભ્ય ભારતીય ટીમની જાહેરાત કરી હતી.
•    9મો ICC મેન્સ T20 ક્રિકેટ વર્લ્ડ કપ 1-29 જૂન 2024 દરમિયાન યોજાશે. તેની યજમાની વેસ્ટ ઈન્ડિઝ અને યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા દ્વારા કરવામાં આવી રહી છે .
•    કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી સહિત પસંદ કરાયેલા 15માંથી નવ ખેલાડીઓ 2022 ICC T20 વર્લ્ડ કપમાં રમ્યા હતા. જે સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે હારી ગઈ હતી.
•    ભારતને પાકિસ્તાન, કેનેડા, યુનાઇટેડ સ્ટેટ્સ અને આયર્લેન્ડની સાથે ગ્રુપ Aમાં રાખવામાં આવ્યું છે .

DICS Branches

Our Branches

DICS Ahmedabad

Ahmedabad

(Head Office)

Address : 506, 3rd EYE THREE (III), Opp. Induben Khakhrawala, Girish Cold Drink Cross Road, CG Road, Navrangpura, Ahmedabad, 380009.


Mobile : 8469231587 / 9586028957

Telephone : 079-40098991

E-mail: dics.upsc@gmail.com

Gandhinagar

Address: A-306, The Landmark, Urjanagar-1, Opp. Spicy Street, Kudasan – Por Road, Kudasan, Gandhinagar – 382421


Mobile : 9723832444 / 9723932444

E-mail: dics.gnagar@gmail.com

DICS Vadodara

Vadodara

Address: 2nd Floor, 9 Shivali Society, L&T Circle, opp. Ratri Bazar, Karelibaugh, Vadodara, 390018


Mobile : 9725692037 / 9725692054

E-mail: dics.vadodara@gmail.com

DICS Surat

Surat

Address: 403, Raj Victoria, Opp. Pal Walkway, Near Galaxy Circle, Pal, Surat-394510


Mobile : 8401031583 / 8401031587

E-mail: dics.surat@gmail.com

DICS New Delhi

New Delhi(In Association with Edge IAS)

Address: 57/17, 2nd Floor, Old Rajinder Nagar Market, Bada Bazaar Marg, Delhi-60


Mobile : 9104830862 / 9104830865

E-mail: dics.newdelhi@gmail.com