નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ

નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ 
NCPCR એ એક વૈધાનિક સંસ્થા છે જેની સ્થાપના માર્ચ 2007 માં બાળ અધિકાર સંરક્ષણ (CPCR) અધિનિયમ, 2005 હેઠળ કરવામાં આવી હતી.
આ કમિશન મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના વહીવટી નિયંત્રણ હેઠળ છે.
કમિશનનું કાર્ય એ સુનિશ્ચિત કરવાનું છે કે તમામ કાયદાઓ, નીતિઓ, કાર્યક્રમો અને વહીવટી તંત્રો ભારતના બંધારણ અને યુનાઈટેડ નેશન્સ કન્વેન્શન ઓન ધી ચાઈલ્ડમાં સમાવિષ્ટ બાળ અધિકારોના પરિપ્રેક્ષ્યને અનુરૂપ છે.
તે શિક્ષણનો અધિકાર અધિનિયમ, 2009 હેઠળ બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણના અધિકાર સંબંધિત ફરિયાદોની તપાસ કરે છે.

DICS Branches

Our Branches

DICS Ahmedabad

Ahmedabad

(Head Office)

Address : 506, 3rd EYE THREE (III), Opp. Induben Khakhrawala, Girish Cold Drink Cross Road, CG Road, Navrangpura, Ahmedabad, 380009.


Mobile : 8469231587 / 9586028957

Telephone : 079-40098991

E-mail: dics.upsc@gmail.com

Gandhinagar

Address: A-306, The Landmark, Urjanagar-1, Opp. Spicy Street, Kudasan – Por Road, Kudasan, Gandhinagar – 382421


Mobile : 9723832444 / 9723932444

E-mail: dics.gnagar@gmail.com

DICS Vadodara

Vadodara

Address: 2nd Floor, 9 Shivali Society, L&T Circle, opp. Ratri Bazar, Karelibaugh, Vadodara, 390018


Mobile : 9725692037 / 9725692054

E-mail: dics.vadodara@gmail.com

DICS Surat

Surat

Address: 403, Raj Victoria, Opp. Pal Walkway, Near Galaxy Circle, Pal, Surat-394510


Mobile : 8401031583 / 8401031587

E-mail: dics.surat@gmail.com

DICS New Delhi

New Delhi(In Association with Edge IAS)

Address: 57/17, 2nd Floor, Old Rajinder Nagar Market, Bada Bazaar Marg, Delhi-60


Mobile : 9104830862 / 9104830865

E-mail: dics.newdelhi@gmail.com