Ahmedabad
(Head Office)Address : 506, 3rd EYE THREE (III), Opp. Induben Khakhrawala, Girish Cold Drink Cross Road, CG Road, Navrangpura, Ahmedabad, 380009.
Mobile : 8469231587 / 9586028957
Telephone : 079-40098991
E-mail: dics.upsc@gmail.com
• ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) એ રાજસ્થાનના પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જ ખાતે મેન-પોર્ટેબલ એન્ટી-ટેન્ક ગાઈડેડ મિસાઈલ (MPATGM) વેપન સિસ્ટમનું સફળ પરીક્ષણ કર્યું હતું.
• મેન-પોર્ટેબલ એન્ટિ-ટેન્ક ગાઇડેડ મિસાઇલ (MPATGM) વેપન સિસ્ટમ DRDO દ્વારા સ્વદેશી રીતે ડિઝાઇન અને વિકસિત કરવામાં આવી હતી.
• તેમાં MPATGM, મેન પોર્ટેબલ લોન્ચર, ટાર્ગેટ એક્વિઝિશન સિસ્ટમ (TAS) અને ફાયર કંટ્રોલ યુનિટ (FCU) નો સમાવેશ થાય છે.
• GSQR (પાયદળ, ભારતીય સૈન્ય) માં નિર્ધારિત સંપૂર્ણ ઓપરેશનલ એન્વલપનું પાલન કરવા માટે પૂરતી સંખ્યામાં મિસાઇલ ફાયરિંગ ટ્રાયલ્સ સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી છે.
• MPATGM ની ટેન્ડમ વોરહેડ સિસ્ટમની પેનિટ્રેશન ટ્રાયલ પૂર્ણ થઈ ગઈ છે અને ટેન્ડમ વોરહેડ આધુનિક બખ્તર-સંરક્ષિત મેઈન બેટલ ટેન્ક (MBT) ને હરાવવા સક્ષમ હોવાનું જણાયું છે.
Address : 506, 3rd EYE THREE (III), Opp. Induben Khakhrawala, Girish Cold Drink Cross Road, CG Road, Navrangpura, Ahmedabad, 380009.
Mobile : 8469231587 / 9586028957
Telephone : 079-40098991
E-mail: dics.upsc@gmail.com
Address: A-306, The Landmark, Urjanagar-1, Opp. Spicy Street, Kudasan – Por Road, Kudasan, Gandhinagar – 382421
Mobile : 9723832444 / 9723932444
E-mail: dics.gnagar@gmail.com
Address: 2nd Floor, 9 Shivali Society, L&T Circle, opp. Ratri Bazar, Karelibaugh, Vadodara, 390018
Mobile : 9725692037 / 9725692054
E-mail: dics.vadodara@gmail.com
Address: 403, Raj Victoria, Opp. Pal Walkway, Near Galaxy Circle, Pal, Surat-394510
Mobile : 8401031583 / 8401031587
E-mail: dics.surat@gmail.com
Address: 57/17, 2nd Floor, Old Rajinder Nagar Market, Bada Bazaar Marg, Delhi-60
Mobile : 9104830862 / 9104830865
E-mail: dics.newdelhi@gmail.com