HKU5-CoV-2

  • તાજેતરના સંશોધનમાં HKU5-CoV-2 નામનો નવા કોરોનાવાયરસ પ્રકાશમાં આવ્યા છે. 
  • આ શોધ ચીનના વુહાન ઈન્સ્ટીટ્યુટ ઓફ વાયરોલોજીમાં કરવામાં આવી હતી જેની વૈજ્ઞાનિકોએ SARS-CoV-2 સાથે તેની સમાનતા નોંધી છેજેણે COVID-19 રોગચાળો પેદા કર્યો હતો. 

 

HKU5-CoV-2 ની શોધ અને લાક્ષણિકતાઓ

  • HKU5-CoV-2 એ ચામાચીડિયાથી ફેલાતો કોરોનાવાયરસ છે. 
  • તે મેરબેકોવાયરસ સાથે સંબંધિત છે જેમાં મિડલ ઇસ્ટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ (MERS) માટે જવાબદાર વાયરસનો સમાવેશ થાય છે.
  • આ વાયરસ માનવ એન્જીયોટેન્સિન-કન્વર્ટિંગ એન્ઝાઇમ 2 (ACE2) રીસેપ્ટર્સ સાથે જોડાઈ શકે છેજેમ કે SARS-CoV-2.
  • જો કેમાનવ શરીરમાં તેની કાર્યક્ષમતા SARS-CoV-2 કરતા ઓછી છે.

 

સંભવિત જોખમો અને ફેલાવો 

  • આ વાયરસમાં માનવ કોષોને સંક્રમિત કરવાની ક્ષમતા હોવા છતાંસંશોધકો માને છે કે HKU5-CoV-2 થી સંક્રમણનું જોખમ SARS-CoV-2 કરતા ઓછું છે. 
DICS Branches

Our Branches

DICS Ahmedabad

Ahmedabad

(Head Office)

Address : 506, 3rd EYE THREE (III), Opp. Induben Khakhrawala, Girish Cold Drink Cross Road, CG Road, Navrangpura, Ahmedabad, 380009.


Mobile : 8469231587 / 9586028957

Telephone : 079-40098991

E-mail: dics.upsc@gmail.com

Gandhinagar

Address: A-306, The Landmark, Urjanagar-1, Opp. Spicy Street, Kudasan – Por Road, Kudasan, Gandhinagar – 382421


Mobile : 9723832444 / 9723932444

E-mail: dics.gnagar@gmail.com

DICS Vadodara

Vadodara

Address: 2nd Floor, 9 Shivali Society, L&T Circle, opp. Ratri Bazar, Karelibaugh, Vadodara, 390018


Mobile : 9725692037 / 9725692054

E-mail: dics.vadodara@gmail.com

DICS Surat

Surat

Address: 403, Raj Victoria, Opp. Pal Walkway, Near Galaxy Circle, Pal, Surat-394510


Mobile : 8401031583 / 8401031587

E-mail: dics.surat@gmail.com

DICS New Delhi

Ahmedabad (Associate Patner) Edukreme UPSC-GPSC Powered by DICS

Address: 303,305 K 158 Complex Above Magson, Sindhubhavan Road Ahmedabad-380059


Mobile : 9974751177 / 8969231587

E-mail: dicssbr@gmail.com

DICS New Delhi

New Delhi(In Association with Edge IAS)

Address: 57/17, 2nd Floor, Old Rajinder Nagar Market, Bada Bazaar Marg, Delhi-60


Mobile : 9104830862 / 9104830865

E-mail: dics.newdelhi@gmail.com