ગુજરાતના 65માં સ્થાપના દિવસની ગોધરા ખાતે ઉજવણી

સમાચારમાં શા માટે?

  • તાજેતરમાં 1 મે 2025ના રોજ ગુજરાત રાજ્યના 65માં સ્થાપન દિવસની ઉજવણી ગોધરા ખાતે કરવામાં આવી. 
  • ઉલ્લેખનીય છે કે 1 મે 1960ના રોજ ગુજરાત અને મહારાષ્ટ્ર બંને રાજ્યો તે સમયના બૃહદ મુંબઈ માંથી અલગ પડ્યા હતા. 

 

મહાગુજરાત આંદોલન:-

દ્વિભાષી બૃહદ મુંબઈ રાજ્યમાંથી ગુજરાતી ભાષા બોલતા લોકો માટે અલગ ગુજરાત રાજ્ય માટે ૧૯૫૬માંશરૂથયેલુંરાજકીયઆંદોલનહતું. તે૧મે, ૧૯૬૦નારોજગુજરાતરાજ્યનીસ્થાપનાતેમજ મરાઠી ભાષા બોલતા મહારાષ્ટ્ર રાજ્યની રચના માટે કારણભૂત બન્યું હતું. 

પાશ્વભૂમિ

  • બ્રિટિશ શાસન દરમિયાન ભારતનો પશ્ચિમ તટનો મોટો ભાગ બોમ્બે પ્રેસિડેન્સીનો ભાગ હતો. ૧૯૩૭માંબોમ્બેપ્રેસિડેન્સીબ્રિટિશભારતનાભાગતરીકેઉમેરવામાંઆવ્યું.
  • ૧૯૪૭માં ભારતની સ્વતંત્રતા પછી ભાષાવારરાજ્યોની માંગણી સામે આવી. 
  • ૧૭જુન૧૯૪૮નાદિવસે, રાજેન્દ્રપ્રસાદેરાજ્યોનીપુન:રચના ભાષા પ્રમાણે કરવી જોઇએ કે નહી તે નક્કી કરવા માટેની સમિતિ રચી. આ સમિતિમાં એસ.કે. દાર (અલ્હાબાદ હાઇકોર્ટનાનિવૃત ન્યાયાધીશ), જે.એન. લાલ (વકીલ) અને પન્ના લાલ (નિવૃત ભારતીય સનદી અધિકારી) હતા, એટલે તેને દાર કમિશન કહેવાયું. તેના ૧૦ડિસેમ્બર૧૯૪૮નાઅહેવાલમાંસમિતિએસૂચનઆપ્યુંકે \'ભાષાવારરાજ્યોનીપુન:રચનાભારતદેશનાહિતમાંનથી\'.
  • ૧૯૪૮માંગુજરાતીબોલતાલોકોનાએકનેતૃત્વહેઠળમહાગુજરાતસંમેલનયોજાયુંહતુંજેગુજરાતરાજ્યનીરચનામાટેકારણભૂતબન્યુંહતું.
  • ૧૯૫૨સુધીમાંમદ્રાસરાજ્યમાંથીતેલુગુભાષાનીબહુમતીધરાવતાપ્રદેશોનુંઅલગઆંધ્રરાજ્યઅલગકરવાનીમાંગણીઆવી. ૧૬ડિસેમ્બર૧૯૫૨નાદિવસેઆંધ્રરાજ્યનીમાંગણીકરતાચળવળકારોમાંનોએકવ્યક્તિપોટ્ટીશ્રેરામુલુઆમરણાંતઉપવાસદરમિયાનમૃત્યુપામ્યો. ૧૯૫૩માં આંધ્ર પ્રદેશની સ્થાપના કરવામાં આવી. આને લીધો સમગ્ર દેશમાં ભાષાકીય અલગ રાજ્યોનીમાંગણીનો તણખો ઝર્યો.
  • ડિસેમ્બર ૧૯૫૩માંવડાપ્રધાનજવાહરલાલનહેરુએભાષાવારરાજ્યોનીરચનામાટે સ્ટેટરિઓર્ગેનાઇઝેશન કમિશન - SRC)ની રચના કરી. આ સમિતિ ન્યાયાધીશ ફઝલઅલીનાવડપણ હેઠળ હતી એટલે તેને ફઝલ અલી કમિશન કહેવાયું. ૧૯૫૬માંઆસમિતિએભારતનારાજ્યોનીપુન:રચનામાટેનોતેનોઅહેવાલરજૂકર્યો.

 

આંદોલન

  • SRC એ ભાષાવાર રાજ્યો રચવાનું ધ્યાનમાં લીધું પણ મુંબઈ રાજ્યને દ્વિભાષી જ રાખવાનું સૂચન કર્યું. વધુમાં તેમાં સૌરાષ્ટ્ર રાજ્ય, કચ્છ રાજ્ય અને મધ્ય પ્રદેશના નાગપુર વિભાગના મરાઠી ભાષી વિસ્તારો તેમજ હૈદરાબાદનામરાઠાવાડાનેઉમેરવાનું સૂચન કર્યું. મુંબઈ રાજ્યના સૌથી દક્ષિણનાવિસ્તારોમૈસુર રાજ્યમાં ઉમેરવામાં આવ્યા. એટલે તેમાં ગુજરાતી ભાષા બોલતા લોકો ઉત્તરમાં અને મરાઠી ભાષા બોલતા લોકો દક્ષિણમાં હતા.
  • ગુજરાતી અને મરાઠી બંને લોકોએ SRCના સૂચનોનો વિરોધ કર્યો અને અલગ ભાષાવારરાજ્યોની જલદ માગણી કરી. સ્થિતિ ગૂંચવાડા ભરી બની કારણ કે, બંનેને તેમના રાજ્યમાં આર્થિક રીતે સક્ષમ અને પંચરંગી એવા મુંબઈ (તે વખતે બોમ્બે)નો સમાવેશ પોતાના રાજ્યમાં કરવો હતો. જવાહરલાલનહેરુએ આ પરિસ્થિતિ નીવારવા માટે ત્રણ રાજ્યોની રચના કરવાનું સૂચન કર્યું: મહારાષ્ટ્ર, ગુજરાત અને કેન્દ્રીય રીતે સંચાલિત શહેર - મુંબઈ રાજ્ય.
  • મુંબઈ અને અન્ય મરાઠી બોલતાજિલ્લાઓમાં અલગ મરાઠી રાજ્ય માટેની માગણી સાથે વિરોધ ફાટી નીકળ્યો જે પછીથી સંયુક્ત મહારાષ્ટ્ર આંદોલન તરીકે ઓળખાયો.ત્યારના મુંબઈના મુખ્યમંત્રી તેના વિરોધમાં હતા. 
  • ૮ઓગસ્ટ૧૯૫૬નાદિવસે જ્યારે અમદાવાદમાં કોલેજના કેટલાંક વિદ્યાર્થીઓ લાલ દરવાજા ખાતે આવેલ કોંગ્રેસના સ્થાનિક કાર્યાલયમાં અલગ રાજ્યની માગણી લઇને ગયા ત્યારે મોરારજીદેસાઈએ તેમને સાંભળ્યા નહી અને પોલીસની કાર્યવાહીને કારણે પાંચથી આઠ વિદ્યાર્થીઓના મૃત્યુ થયા.તેને કારણે સમગ્ર ગુજરાતમાં દેખાવોની શરૂઆત થઇ. 
  • ઇન્દુલાલયાગ્નિકએઆંદોલનને દિશા આપવા માટે મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના કરી. ઇન્દુલાલ યાજ્ઞિક અને દિનકર મહેતા જેવા ઘણાં આંદોલનકારીઓની ધરપકડ થઇ અને તેમને અમદાવાદમાં ગાયકવાડ હવેલી ખાતે રાખવામાં આવ્યા અને પછીથી સાડા ત્રણ મહિના સુધી સાબરમતી જેલમાં બંધ રાખવામાં આવ્યા.
  • નહેરુએસૂચવ્યા પ્રમાણે ૩રાજ્યોનીઘોષણાકરતાંથોડાસમયજપહેલાં૧૮૦જેટલાસંસદસભ્યોએદ્રિભાષીમુંબઈરાજ્યજાળવીરાખવાનુંસૂચનકર્યુંહતું. મુંબઈઅનેડાંગનીસમસ્યાઓમંત્રણાઓદ્વારાઉકેલીશકાઇ. ગાંધીવાદીચળવળકાર ઘેલુભાઈ નાયકે ડાંગને ગુજરાતમાં સમાવી લેવાની ભારે તરફેણ કરી હતી. છેવટે મુંબઈ મહારાષ્ટ્રને જ્યારે ડાંગ ગુજરાતના ફાળે ગયું.

 

પરિણામ

  • રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ, ઉપરાષ્ટ્રપતિ સર્વપલ્લીરાધાકૃષ્ણન અને જવાહરલાલ નહેરુ છેવટે બે અલગ ભાષાવારરાજ્યોની રચના માટે આંદોલનને કારણે સંમત થયા. 
  • ૧મે, ૧૯૬૦નારોજનવાબેરાજ્યોગુજરાતઅનેમહારાષ્ટ્રબનાવવામાંઆવ્યા.આંદોલનની સફળતા પછી મહાગુજરાત જનતા પરિષદને વિખેરી નાખવામાં આવી.
  • નવી સરકારની રચના થઇ અને જીવરાજ મહેતા ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી બન્યા
DICS Branches

Our Branches

DICS Ahmedabad

Ahmedabad

(Head Office)

Address : 506, 3rd EYE THREE (III), Opp. Induben Khakhrawala, Girish Cold Drink Cross Road, CG Road, Navrangpura, Ahmedabad, 380009.


Mobile : 8469231587 / 9586028957

Telephone : 079-40098991

E-mail: dics.upsc@gmail.com

Gandhinagar

Address: A-306, The Landmark, Urjanagar-1, Opp. Spicy Street, Kudasan – Por Road, Kudasan, Gandhinagar – 382421


Mobile : 9723832444 / 9723932444

E-mail: dics.gnagar@gmail.com

DICS Vadodara

Vadodara

Address: 2nd Floor, 9 Shivali Society, L&T Circle, opp. Ratri Bazar, Karelibaugh, Vadodara, 390018


Mobile : 9725692037 / 9725692054

E-mail: dics.vadodara@gmail.com

DICS Surat

Surat

Address: 403, Raj Victoria, Opp. Pal Walkway, Near Galaxy Circle, Pal, Surat-394510


Mobile : 8401031583 / 8401031587

E-mail: dics.surat@gmail.com

DICS New Delhi

Ahmedabad (Associate Partner) Edukreme UPSC-GPSC Powered by DICS

Address: 303,305 K 158 Complex Above Magson, Sindhubhavan Road Ahmedabad-380059


Mobile : 9974751177 / 8469231587

E-mail: dicssbr@gmail.com

DICS New Delhi

New Delhi(In Association with Edge IAS)

Address: 57/17, 2nd Floor, Old Rajinder Nagar Market, Bada Bazaar Marg, Delhi-60


Mobile : 9104830862 / 9104830865

E-mail: dics.newdelhi@gmail.com