Ahmedabad
(Head Office)Address : 506, 3rd EYE THREE (III), Opp. Induben Khakhrawala, Girish Cold Drink Cross Road, CG Road, Navrangpura, Ahmedabad, 380009.
Mobile : 8469231587 / 9586028957
Telephone : 079-40098991
E-mail: dics.upsc@gmail.com
2018-એવરીવન ઈઝ અ હીરો
• 2018-એવરીવન ઈઝ અ હીરો એ મલયાલમ સર્વાઈવલ ડ્રામા છે જે 96મા એકેડેમી એવોર્ડ માટે ભારતની સત્તાવાર એન્ટ્રી છે . આ ફિલ્મ વર્ષ 2018માં કેરળમાં આવેલા વિનાશક પૂર પર આધારિત છે .
• ઓગસ્ટ 2018માં મુશળધાર વરસાદને કારણે કેરળમાં 1924 પછીનું સૌથી ભયંકર પૂર જોવા મળ્યું હતું. પશ્ચિમ ઘાટમાં અતિક્રમણ , રેતી ખનન અને વનનાબૂદી જેવા પર્યાવરણીય પરિબળોએ આ આપત્તિમાં ફાળો આપ્યો હતો.
• એકેડેમી એવોર્ડ્સ, જેને ઓસ્કર તરીકે પણ ઓળખવામાં આવે છે, એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સ (AMPAS) દ્વારા દર વર્ષે આપવામાં આવે છે.
• આ પુરસ્કારનો હેતુ ફિલ્મ ઉદ્યોગના તમામ પાસાઓ અને ફિલ્મ નિર્માણ સાથે સંકળાયેલા વિવિધ લોકોની ઉત્કૃષ્ટ સિદ્ધિઓનું સન્માન અને ઓળખ કરવાનો છે.
• વર્ષ 2023માં ભારતે 95માં એકેડેમી એવોર્ડ્સમાં બે ઓસ્કાર જીત્યા હતા . RRR ની 'નટુ નટુ' ને બેસ્ટ ઓરિજિનલ સોંગનો એવોર્ડ મળ્યો અને 'ધ એલિફન્ટ વ્હીસ્પર્સ' ને બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો.
Address : 506, 3rd EYE THREE (III), Opp. Induben Khakhrawala, Girish Cold Drink Cross Road, CG Road, Navrangpura, Ahmedabad, 380009.
Mobile : 8469231587 / 9586028957
Telephone : 079-40098991
E-mail: dics.upsc@gmail.com
Address: A-306, The Landmark, Urjanagar-1, Opp. Spicy Street, Kudasan – Por Road, Kudasan, Gandhinagar – 382421
Mobile : 9723832444 / 9723932444
E-mail: dics.gnagar@gmail.com
Address: 2nd Floor, 9 Shivali Society, L&T Circle, opp. Ratri Bazar, Karelibaugh, Vadodara, 390018
Mobile : 9725692037 / 9725692054
E-mail: dics.vadodara@gmail.com
Address: 403, Raj Victoria, Opp. Pal Walkway, Near Galaxy Circle, Pal, Surat-394510
Mobile : 8401031583 / 8401031587
E-mail: dics.surat@gmail.com
Address: 57/17, 2nd Floor, Old Rajinder Nagar Market, Bada Bazaar Marg, Delhi-60
Mobile : 9104830862 / 9104830865
E-mail: dics.newdelhi@gmail.com