ગુજરાતનુંઅંદાજપત્ર

ગુજરાતનુંઅંદાજપત્ર

જળસંપત્તિવિભાગ
•    જળસંપત્તિવિભાગમાટે 9705 કરોડનીજોગવાઈ
•    નર્મદાનાપાણીકચ્છવિસ્તારમાંવિતરણમાટે 1970 કરોડ
•    સૌરાષ્ટ્રમાંનર્મદાનાપાણીપહોચાડવા 725 કરોડનીજોગવાઈ
•    કસરાથીદાંતિવાડાપાઈપલાઈનયોજનામાટે 650 કરોડ
•    ખારીકટકેનાલનેબોક્ષસ્ટ્રક્ચરમાંરૂપાંતરમાટે 300 કરોડ
•    ચેકડેમ, તળાવોઉંડાકરવા 272 કરોડનીજોગવાઈ
•    પાનમજળાશયઉદ્વહનપાઈપલાઈનોમાટે 195 કરોડ
•    સાબરમતીનદીઉપરસિરિઝઓફબેરેજબાંધવા 150 કરોડ
•    ગિફ્ટસિટીનજીકસાબરમતીરીવરફ્રંટમાટે 150 કરોડ
•    તાપી-કરજણલીંકપાઈપલાઈનમાટે 130 કરોડ
•    દક્ષિણગુજરતમાંનદીઓઉપરચેકડેમ, બેરેજોબનાવવા 103 કરોડ
•    મેશ્વો, ખારી, પુષ્પાવતી, રૂપેણનદીઓપરચેકડેમબાંધવા 55 કરોડ
•    સરદારસરોવરયોજનામાટે 5950 કરોડનીજોગવાઈ
•    કચ્છશાખાનહેરનાબાકીકામોમાટે 1082 કરોડનીજોગવાઈ

વિજ્ઞાનઅનેપ્રદ્યોગિકીવિભાગ
•    વિજ્ઞાનઅનેપ્રદ્યોગિકીવિભાગમાટે 2193 કરોડનીજોગવાઈ 
•    સેમિકંડક્ટરપોલિસીહેઠળ 524 કરોડનીજોગવાઈ 
•    ઈલેક્ટ્રોનિકપોલિસીહેઠળ 125 કરોડનીજોગવાઈ 
•    આઈ.ટીપોલિસીહેઠળરોજગારીનુંસર્જનકરવામાટે 70 કરોડ
•    સ્પેસમેન્યુફેક્ટરિંગક્લસ્ટરનાવિકાસમાટે 12 કરોડનીફાળવણી 
•    આઈ.ટીઅનેસ્ટાર્ટઅપનાવિકાસમાટે 10 કરોડફળવાયા 
•    ડિફેન્સઅનેએવિએશનગેલેરીસ્થાપવામાટે 22 કરોડફળવાયા 
•    રિઝ્યોનલસાયન્સસેન્ટરઅનેવિજ્ઞાનકેન્દ્રોમાટે 233 કરોડ 
•    ડિજિટલવિલેજસ્કીમઅંતર્ગત 120 કરોડખર્ચકરશે

બંદરોઅનેવાહનવ્યવહારવિભાગ
•    બંદરોઅનેવાહનવ્યવહારવિભાગમાટેકુલ 3514 કરોડનીજોગવાઈ
•    ભાવનગરપોર્ટટ્રાફિકમાટે 297 કરોડનીજોગવાઈ
•    ઈલેક્ટ્રિકવ્હીકલપોલીસીમાટે 217 કરોડનીજોગવાઈ
•    નવલખીપોર્ટનીહેન્ડલીંગક્ષમતાવધારવા 192 કરોડ
•    સચાણાશીપબ્રેકિંગયાર્ડફરીશરૂકરવા 24 કરોડનીજોગવાઈ
•    50 ઈલેક્ટ્રિકબસોનીખરીદીમાટે 24 કરોડનીજોગવાઈ
•    આરટીઓમાંસરળીકરણમાટેએમ-ગવર્નન્સશરૂકરાશે

શહેરીવિકાસઅનેશહેરીગૃહનિર્માણવિભાગમાટે 19685 કરોડ
•    મનપા, નગરપાલિકાનીપાયાનીસુવિધામાટે 8086 કરોડ
•    સ્થાનિકસ્વરાજનીશહેરીસંસ્થામાટેસહાયમાટે 3041 કરોડ 
•    પાણીપુરવઠાઅનેગટરવ્યવસ્થા, તળાવવિકાસમાટે 1454 કરોડ 
•    શહેરોનેરેલ્વેફાટકમુક્તકરવા 1131 કરોડનીફાળવણીકરાઈ 
•    શહેરોમાંપ્રધાનમંત્રીઆવાસયોજનામાટે 1066 કરોડનીજોગવાઈ 
•    અમદાવાદમેટ્રોરેલનાફેઝ 2નીકામગીરીમાટે 905 કરોડ 
•    સ્માર્ટસિટિમિશનહેઠળ 547 કરોડનીજોગવાઈકરાઈ 
•    શહેરીપરિવહનમાટે 300 કરોડનીજોગવાઈકરવામાંઆવી 
•    સુરતશહેરમાંતાપીજળશુદ્ધીકરણમાટે 250 કરોડફળવાયા 
•    સ્વચ્છભારતમિશનઅનેનિર્મળગુજરાતમાટે 262 કરોડ
•    નગરપાલિકાવીજબિલમાંસહાયમાટે 100 કરોડનીફાળવણી 
•    મનપાવિસ્તારમાંઆઈકોનિકબ્રિજમાટે 100 કરોડનીફાળવણી 
•    શહેરોમાંદીનદયાળઅંત્યોદયયોજનામાટે 88 કરોડનીજોગવાઈ 
•    મનપામાંનેચરપાર્કનાનિર્માણમાટે 80 કરોડફળવાયા 
•    ફાયરવિભાગમાંસાધનોઅનેવાહનોમાટે 66 કરોડનીજોગવાઈ 
•    ગુજરાતરેઝિલીયન્ટસિટીડેવલપમેન્ટપ્રોગામમાટે 34 કરોડ 
•    નગરપાલિકાઓમાંસિવિકસેન્ટરોઉભાકરવા 33 કરોડ 
•    નગરપાલિકાઓમાંવ્યવસ્થાપનઅનેટેક્નિકલકામોમાટે 18 કરોડ
•    ગિફ્ટસિટીમાંસંશોધનકામોમાટે 76 કરોડની જોગવાઈ કરાઈ
•    પુરાતત્વ અને સંગ્રાલય ક્ષેત્રે 55 કરોડની જોગવાઈ કરાઈ 
•    ગ્રંથાલય અને અભિલેખાગારો માટે 96 કરોડની જોગવાઈ 

પંચાયત, ગ્રામગૃહનિર્માણઅનેગ્રામવિકાસમાટેકુલ 10,743 કરોડનીજોગવાઈ
•    પંચાયત, ગ્રામગૃહનિર્માણઅનેગ્રામવિકાસમાટેકુલ 10,743 કરોડનીજોગવાઈ
•    ગ્રામ્યમાળખાકીયસુવિધાઓમાટે 2500 કરોડ
•    પાણીપુરવઠાનીવિનામુલ્યવિજળીયોજનામાટે 734 કરોડ
•    પાણીઅનેસ્વચ્છતાનાઅમલીકરણમાટે 177 કરોડનીજોગવાઈ 
•    ઈ-ગ્રામયોજનામાટે 160 કરોડનીજોગવાઈ 
•    SoU અનેએકતાનગરનજીકનાગામોનીસુવિધામાટે 10 કરોડ 
•    મનરેગાયોજનાહેઠળગ્રામિણરોજગારમાટે 1391 કરોડનીજોગવાઈ 
•    પ્રધાનમંત્રીઆવાસયોજનાહેઠળ 932 કરોડનીજોગવાઈ 
•    પ્રધાનમંત્રીકૃષીસિંચાઈયોજનામાટે 220 કરોડનીજોગવાઈ
•    મહિલાઓનીસશક્તિકરણઅનેઆર્થિકવિકાસમાટે 210 કરોડ 
•    સ્વચ્છભારતમિશનહેઠળબાયોગેસપ્લાન્ટનિર્માણમાટે 200 કરોડ 
•    દીનદયાળગ્રામિણકૌશલ્યવિકાસમાટે 23 કરોડનીફાળવણી

રમતગમત, યુવાઅનેસાંસ્કૃતિરપ્રવૃત્તિવિભાગમાટેરૂ.568 કરોડનીજોગવાઈ
•    રમતગમતક્ષેત્રેરૂ.320 કરોડનીજોગવાઈકરવામાંઆવી 
•    જિલ્લાકક્ષાએસ્પોર્ટ્સકોમ્પલેક્ષ, તાલુકાકક્ષાનુંએકસ્પોર્ટકોમ્પલેક્ષબનશે 
•    500 નવીશાળાઓને IN-SCHOOL યોજનાનોલાભઅપાશે 
•    EMRS, GLRS, DLSS નીપણશરૂઆતકરવામાંઆવશે

અન્નઅનેનાગરિકપુરવઠાઅનેગ્રાહકવિભાદમાટે 2165 કરોડનીજોગવાઈ 
•    71 લાખરાશનકાર્ડધારકોનેઅન્નવિતરણવ્યવસ્થામાટે 617 કરોડ
•    39 લાખકુટુંબોનેવિનામુલ્યે 2 ગેસસિલિન્ડરમાટે 500 કરોડનીજોગવાઈ
•    તુવેરદાળરાહતદરેઆપવામાટે NFSA અંતર્ગત 277 કરોડનીજોગવાઈ
•    ખાદ્યતેલવિતરણમાટે 128 કરોડનીજોગવાઈ 
•    ચણાવિતરણમાટે 87 કરોડનીજોગવાઈકરાઈ 
•    આયર્નઅનેઆયોડિનયુક્તમીઠાવિતરણમાટે 68 કરોડનીજોગવાઈ 
•    14 જિલ્લામાંફર્ટિલાઈટચોખાવિતરણમાટે 60 કરોડનીજોગવાઈ 
•    શ્રીઅન્નયોજનાઅંતર્ગતમિલેટનેપ્રોત્સાહનમાટે 30 કરોડનીજોગવાઈ

શિક્ષણવિભાગમાટે 43651 કરોડનીજોગવાઈ
•    મિશનસ્કૂલઓફએક્સલન્સઅંતર્ગત 3109 કરોડનીજોગવાઈ
•    400 જ્ઞાનસેતુડેસ્કુલમાટે 64 કરોડનીજોગવાઈ
•    10 નવીરક્ષાશકિતસ્કૂલશરૂથશે
•    સરકારીસ્કૂલનીજાળવણીમાટે 109 કરોડ
•    RTE બાદહોશિયારવિદ્યાથીઓમાટેધોરણ 9થી 12નાંઅભ્યાસમાટે 50 કરોડનીજોગવાઈ

RTEમાંઅભ્યાસકરતાબાળકોનેલઈમહત્વનાસમાચાર 
•    ધોરણ 8 બાદપણ RTEમાંઅભ્યાસકરતાબાળકનેમળશેમફતશિક્ષણ 
•    RTEમાંઅભ્યાસકરતાહોશિયારબાળકનેધોરણ 8 બાદપણમળશેમફતશિક્ષણ 
•    RTE અતર્ગતભણતાહોશિયારવિદ્યાર્થીઓનોધોરણ 12 સુધીનોખર્ચસરકારઉઠાવશે
•    અત્યારસુધીમાત્રધોરણ 1થી 8 સુધીજબાળકોનેમળતુહતુમફતશિક્ષણ 
•    ધોરણ 8 બાદ RTEનાહોશિયારવિદ્યાર્થીઓનોભણવાનોખર્ચસરકારઉઠાવશે 
•    ધોરણ 9થી 12 સુધીમફતશિક્ષણમાટે 50 કરોડવધારાનાબજેટનીકરાઈછેફાળવણી

કૃષિ, ખેડૂતકલ્યાણઅનેસહકારવિભાગમાટે 21,605 કરોડ 
•    ખેડૂતોનેવીજજોડાણઅનેરાહતદરેવીજળીમાટે 8278 કરોડ 
•    ટ્રેક્ટરતેમજકૃષીસાધનોનીસહાયમાટે 615 કરોડનીજોગવાઈ 
•    ખેતરફરતેકાંટાળીવાડબનાવવાસહાયમાટે 400 કરોડફળવાયા 
•    રાષ્ટ્રીયકૃષીવિકાસયોજનામાટે 250 કરોડનીજોગવાઈ 
•    પ્રાકૃતિકખેતીઅનેદેશીગાયનાનિભાવખર્ચસહાયમાટે 203 કરોડ
•    એગ્રોઅનેફુડપ્રોસેસિંગએકમોનેસહાયમાટે 200 કરોડ 
•    ખાતેદારખેડૂતોનાઆકસ્મિતમૃત્યુ, કાયમીઅપંગતાનાવિમામાટે 125 કરોડ 
•    સ્માર્ટફાર્મિંગયોજનાઅંતર્ગત 50 કરોડનીજોગવાઈ 
•    ખેડૂતોનેમિલેટવાવેતરપ્રોત્સાહનમાટે 35 કરોડફળવાયા 
•    ખેતીમાંડ્રોનટેક્નોલોજીનેપ્રોત્સાહનમાટે 10 કરોડનીસહાય 
•    ટ્રેનિંગફોરએગ્રીક્લચરલલર્નિગએન્ડઈન્ટીગ્રેશનમિશનમાટે 2 કરોડ 
•    શેરડીનાપાકમાટેસેન્ટરફોરએક્સિલેન્સમાટે 2 કરોડનીજોગવાઈ 
•    બાગાયતમાંફળપાકવધારવામાટે 65 કરોડનીજોગવાઈ 
•    બાગાયતીપાકોમાંમાળખાકીયસુવિધામાટે 40 કરોડનીજોગવાઈ 
•    નારિયેળીનીખેતીનેપ્રોત્સાહનમાટે 6 કરોડનીજોગવાઈ 
•    મસાલાપાકોનાસર્ટિફાઈડબિયારણસહાયમાટે 5 કરોડફળવાયા 
•    શહેરમાંમાળીકામરોજગારીતાલિમમાટે 3 કરોડનીફાળવણી 
•    કૃષિ, પશુપાલનશિક્ષણઅનેસંશોધનમાટે 1153 કરોડફળવાયા 
•    ગૌશાળા, પાંજરાપોળ, ટ્રસ્ટસંચાલિતગૌવંશનિભાવમાટે 500 કરોડ
•    નિશુલ્કપશુસારવારયોજનામાટે 109 કરોડફળવાયા 
•    ડેરીફાર્મઅનેપશુએકમોસ્થાપવાનીસહાયમાટે 62 કરોડ
•    દુધઉત્પાદકસહકારીએકમોનેમાળખાકીયસુવિધાસહાયમાટે 12 કરોડ 
•    કરૂણાએનિમલએમ્બ્યુલન્સસેવામાટે 10 કરોડનીફાળવણી 
•    નવા 150 પશુદવાખાનાશરૂકરવામાટે 10 કરોડનીજોગવાઈ 

મત્સ્યબંદરોનાવિકાસઅનેનવિનીકરણમાટે 640 કરોડ 
•    સાગરખેડૂડિઝલવેટરાહતઅનેપેટ્રોલસહાયમાટે 453 કરોડ 
•    પ્રધાનમંત્રીમત્સ્યસંપદાયોજનામાટે 155 કરોડફળવાયા 
•    દરિયાઈ, આંતરદેશીયઅનેભાંભરાપાણીનામત્સ્યઉદ્યોગમાટે 117 કરોડ 
•    સાગરખેડૂનેકિસાનક્રેડિટકાર્ડમાંધીરાણવ્યાજસહાયમાટે 1270 કરોડ 
•    પ્રાથમિકકૃષિસહકારીમંડળીઓનેકોમ્પ્યુટરાઈઝેશનસહાયમાટે 124 કરોડ 
•    બજારસમિતિઓમાંવેરહાઉસસમિતિઓનાવિકાસ 38 કરોડ 
•    બજારસમિતિઓમાંમાળખાગતસુવિધામાટે 23 કરોડ 
•    સહકારીખરીદવેચાણસંઘોનાવિવાધપ્રોજેક્ટમાટે 3 કરોડ

પાણીપુરવઠાવિભાગ 
•    પાણીપુરવઠાવિભાગમાટે 6000 કરોડનીજોગવાઈ
•    નલસેજલયોજનામાટે 2602 કરોડનીજોગવાઈ
•    આદિજાતિવિસ્તારમાંપાણીપુરવઠાનાકામોમાટે 909 કરોડ
•    બુધેલથીબરોડાસુધીબલ્કપાઈપલાઈનમાટે 376 કરોડનાકામોપ્રગતિમાં
•    નાવડાથીચાવંડસુધીનીબલ્કપાઈપલાઈનમાટે 644 કરોડનાકામોપ્રગતિમાં
•    ઢાંકીથીનાવડાસુધીનીબલ્કપાઈપલાઈનમાટે 1044 કરોડનાકામોપ્રગતિમાં
•    ઘરાઈથીભેસાંણસુધીબલ્કપાઈપલઈનમાટે 392 કરોડનાગામોપ્રગતિમાં

DICS Branches

Our Branches

DICS Ahmedabad

Ahmedabad

(Head Office)

Address : 506, 3rd EYE THREE (III), Opp. Induben Khakhrawala, Girish Cold Drink Cross Road, CG Road, Navrangpura, Ahmedabad, 380009.


Mobile : 8469231587 / 9586028957

Telephone : 079-40098991

E-mail: dics.upsc@gmail.com

Gandhinagar

Address: A-306, The Landmark, Urjanagar-1, Opp. Spicy Street, Kudasan – Por Road, Kudasan, Gandhinagar – 382421


Mobile : 9723832444 / 9723932444

E-mail: dics.gnagar@gmail.com

DICS Vadodara

Vadodara

Address: 2nd Floor, 9 Shivali Society, L&T Circle, opp. Ratri Bazar, Karelibaugh, Vadodara, 390018


Mobile : 9725692037 / 9725692054

E-mail: dics.vadodara@gmail.com

DICS Surat

Surat

Address: 403, Raj Victoria, Opp. Pal Walkway, Near Galaxy Circle, Pal, Surat-394510


Mobile : 8401031583 / 8401031587

E-mail: dics.surat@gmail.com

DICS New Delhi

New Delhi(In Association with Edge IAS)

Address: 57/17, 2nd Floor, Old Rajinder Nagar Market, Bada Bazaar Marg, Delhi-60


Mobile : 9104830862 / 9104830865

E-mail: dics.newdelhi@gmail.com